Third party image reference

ઘણીવાર તમારો ફોન પરિવારજનો અને મિત્રો માગતા હોય છે. આવા કિસ્સામાં ઘણીવાર એવો ડર રહેતો હોય છે કે લોકો તમારા ફોનમાં પર્સનલ વસ્તુ ન જોઇ લે. આથી જો તમારે ફોનને લોક કર્યા સિવાય કોઇને આપવો હોય તો અમે તમને અહીં સ્ક્રીન પિનિંગ એન્ડ્રોઇડ સેટિંગ અંગે જણાવી રહ્યા છીએ.

સ્ક્રીન પિનિંગ ઓપ્શનનો ઉપયોગ:

Third party image reference

- સૌથી પહેલા તમારા ફોનના Settingમાં જાઓ.

- સેટિંગમાં તમને ઘણા ઓપ્શન દેખાશે. તેમાં Security & Lock Screenનો ઓપ્શન સિલેક્ટ કરો.

Third party image reference

- તેમાં નીચે આપેલા ‘Screen Pinning’ ઓપ્શનને સિલેક્ટ કરો.

- હવે આ ફીચરને એક્ટિવેટ કરવા માટે ‘On’ને સિલેક્ટ કરો.

Third party image reference

- ત્યારબાદ ‘Ask for unlock pattern before unpinning’ના ઓપ્શન આવશે. તેને સિલેક્ટ કરી લો, યાદ રહે કે unpinningથી પહેલા યૂઝરને પેટર્ન અને પાસવર્ડ પૂછશે.

- હવે તે એપને ઓપન કરો જેને તમારે Pin કરવાનું છે અને બેક કરવા Recentમાં જાઓ. તેમાં યૂઝરને ‘Pin’ની સાઇન દેખાશે, તેના પર ક્લિક કરો.

Third party image reference

- ઉદાહરણ તરીકે જો કોઇ યૂઝર ગેલેરીને પિન કરીને પોતાના ફ્રેન્ડને મોબાઇલ આપશે તો તે ગેલેરી સિવાય અન્ય કંઇ નહીં ઓપન નહીં કરી શકે.

The content does not represent the perspective of UC