ભાજપ ના શાસન માં ગવર્નમેન્ટ એ સામાન્ય વ્યક્તિ માટે ઘણી બધી ઉપયોગી એવી યોજના ઓ બહાર પાડી છે જે સામાન્ય માણસ ને ઘણી ઉપયોગી સાબિત થઇ શકે છે


1 - પ્રધાનમંત્રી જનધન યોજના


આ યોજના હેઠળ તમને બેન્ક માં ફ્રી સેવિંગ અકાઉન્ટ ખોલી આપવા માં આવે છે અને અકાઉન્ટ ચાલુ રાખવા માટે કોઈ પણ જાત ની રકમ જમાં રાખવા ની જરુર નથી સાથે સાથ ફ્રી માં ATM પણ મળશે

5 હજાર સુધી તમને લોન પણ મળી શકે છે

એક્સિડન્ટલ ઈન્સ્યોરન્સ 1 લાખ સુધી નુ

લાઈફ કવર 30 હજાર સુધી નુ


2 - આયુષમાન ભારત યોજના


આ યોજનાતમારા માટે ખુબ જ મહત્વ ની સાબિત થઇ શકે છે આ યોજના 2018 માં લોન્ચ થઇ હતી આ યોજના અંતર્ગત તમને 5 લાખ સુધી મેડિકલ ઈમરજન્સી મળે એટલે 5 લાખ સુધી નો મેડિકલ ખર્ચ સરકાર આપે છે આ યોજના હેઠળ 50 કરોડ લોકો ને સિલેકટ કરવા માં આવ્યા હતા જે ગરીબી રેખા ની નીચે હોય જે પોતાનો હેલ્થ કેર માટે ખર્ચ કરવા માટે સક્ષમ ના હોય તેમના માટે


આયુષ્ય માન ભારત યોજના માં પોતાનુ નામ ચેક કરવા / કોઈ પુછપરછ કરવા માટે

14555/1800111565


3 - પ્રધાનમંત્રી મુદ્રા યોજના


પ્રધાન મંત્રી મુદ્રા યોજના અંતર્ગત સરકાર તમને ધંધો કે વ્યવસાય કરવા માટે લોન ની સહાય આપતી હોય છે આ યોજના માં આસાની થી અને અમુક પ્રકારના ઓછા ડોક્યુમેન્ટ અને લાંબી પ્રોસેસ વગર તમને સરકાર લોન આપવવા માં મદદ કરે છે આ યોજના અંતર્ગત અમુક પ્રકારની બેન્કો નો સમાવેશ કરવા માં આવ્યો છે જેમાં તમને લોન ની સહાય મળી શકે છે


જેની માહિતી નીચે પ્રમાણે છે

Third party image reference4 - પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY)


જો તમે બેરોજગાર છો અને હાલ તમે નોકરી ની તલાશ માં છો કોઈ ખાસ પ્રકારની તમારા પાસે ડિગ્રી નથી અને તમને નોકરી જોઈએ છે તમારે કોઈ નવી સ્કીલ શીખવી છે તો તમારા માટે જ છે આ યોજના તમે જાઓ તમારા નજીક ના PMKVY સેન્ટર માં અને તમે આ સ્કીલ શીખી શકો છો અને ત્યારબાદ તમને નોકરી પણ આસાની થી મળી રહે છે

આ કોર્સ 3 મહિના થી 6 મહિના સુધી નો હોય છે

આ કોસૅ માં તમને સટીફિકેટ આપવા માં આવે છે.

કોસૅ બાદ તમને 500 રૂપિયા પણ આપે છે


આ યોજના વિશે ની માહિતી મેળવવા માટે કોલ કરો આ નં પર 1800-123-9626

આ નં પર થી તમને તમારા શહેર માં ક ઈ જગ્યા એ સેન્ટર છે તેની માહિતી મળી રહેશે


The content does not represent the perspective of UC